શ્રીમાન શ્રી રમેશભાઈ સી શાહ (ડાભેલ)

જન્મ - ૦૭-૦૨-૧૯૩૪       |      ચીર વિદાય - ૦૬-૧૦-૨૦૨૨

ડાભેલ ના હુલામણા નામ થી જાણીતા રમેશભાઈ નવસારી માં ઈ.સ. ૧૯૭૬ ના વર્ષ માં પ્રથમવાર પૂ.ગુરુભગવંત ના સંપર્ક માં આવેલા ત્યારથી તેઓના જીવનમાં સત્સંગ નો આરંભ થયો. અંતિમ શ્વાસ સુધી પૂ. ગુરુભગવંત ને યાદ કરતા હતા. તેઓના આશિષ ને નિરંતર તેઓ ઝંખતા હતા. તેમના જીવન માં કદાચ ધાર્મિક આચરણ નહિ દેખાતું હોય પણ માનવીય ગુણો પુષ્કળ હતા. બધા માટે ઘસાવાની વૃત્તિ તેઓની મોખરે હતી. આવા પૂ. પિતાશ્રી ની પુણ્ય સ્મૃતિ માં ૨૦૮૯ પર્યુષણ પર્વ દરમ્યાન થનાર સત્તર પ્રતિકમણ ની આરાધના કરાવવાનો લાભ લેતા આનંદ અનુભવીએ છીએ.

લિ.
મંજુલાબેન રમેશચંદ્ર શાહ (ડાભેલવાળા)

Note: સાધુ કે સાધ્વીજી ભગવંત કે કોઈના મુખેથી બોલાતા સૂત્ર દ્વારા ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવું ઉત્તમ છે.
Link શરૂ કર્યા બાદ અંત સુધી ઇલેક્ટ્રોનિક device ને અડકવું નહીં.

Paryushan Mahaparv - Day - 1 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 01 minutes)

Paryushan Mahaparv - Day - 1 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman (1 hour 16 minutes) Stavan- પર્યુષણ પર્વ નું સ્તવન

Paryushan Mahaparv - Day - 2 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 02 minutes)

Paryushan Mahaparv - Day - 2 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman (58 minutes) (માંગલિક)

Paryushan Mahaparv - Day - 3 ચૌદસ સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 02 minutes)

Paryushan Mahaparv - Day - 3 ચૌદસ સાંજનું (પકખી) પ્રતિક્રમણ: Evening Pakkhi Pratikraman (1 hour 53 minutes)

Paryushan Mahaparv - Day - 4 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 01 minutes)

Paryushan Mahaparv - Day - 4 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman (1 hour 12 minutes) Stavan- 27 ભવ નું સ્તવન

Paryushan Mahaparv - Day - 5 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 02 minutes)

Paryushan Mahaparv - Day - 5 Devsi સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman (1 hour 6 minutes) Stavan- હાલરડુ (Halardu)

Paryushan Mahaparv - Day - 6 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 02 minutes)

Paryushan Mahaparv - Day - 6 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman (1 hour 25 minutes) Stavan- પંચ કલ્યાણકનું સ્તવન

Paryushan Mahaparv - Day - 7 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 02 minutes)

Paryushan Mahaparv - Day - 7 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: (માંગલિક) Evening Pratikraman (58 minutes)

Paryushan Mahaparv - Day - 8 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 04 minutes)

Paryushan Mahaparv - Day - 8 સાંજનું (સંવત્સરી) પ્રતિક્રમણ: Evening Samvatsari Pratikraman (2 hour 12 minutes)

Paryushana Mahaparva Parna - Day - 9 : પર્યુષણ મહાપર્વ પારણા દિવસ

સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 01 minutes)