Blessings

સમસ્ત વિશ્વ ના સાચા કલ્યાણ નો પંથ જેમણે જગત ને ચીંધ્યો હતો તે દેવાધિદેવ, શાસનપતિ, પરમાત્મા મહાવીરદેવ ને આખું વિશ્વ સારી રીતે સમજે અને નિહાળે તે માટે શરુ થનારી સંસ્થા મહાવીરપુરમ ને પુરી સફળતા મળે અને તેના પ્રેરક મારા શિષ્યો પં. ચંદ્રજીત વિજય તથા પં. ઇન્દ્રજીતવિજય તેમના સંયમ જીવન ના સુંદર પાલન ની સાથો સાથ આ સંસ્થા નો ખુબ વિકાસ કરે તેવા તેમને અંતરના આશિષ પાઠવું છું. સહુ આ કાર્ય ને સૌંદર્યભર્યો સહકાર આપે તેવી અપેક્ષા રાખું છું.

પં. ચંદ્રશેખર વિજય