શ્રીમતી વર્ષાબેન અશોકકુમાર શાહ

જન્મ - ૨૦-૦૨-૧૯૫૭       |      સ્વર્ગવાસ - ૦૬-૦૭-૨૦૨૨

અમારા માતુશ્રી પરિવાર ના માળી હતા. પુત્ર, પૌત્ર, તથા પૌત્રીઓમાં સંસ્કાર અને ધર્મનું સિંચન કરનાર અમારા પરમવંદનીય માતુશ્રી હતા. તેઓશ્રીની પાવન સ્મૃતિમાં વિશ્વમાં ખૂણે ખૂણે સુધી વસેલા જૈન બંધુઓ સુધી આત્મશુદ્ધિના પર્વ દરમ્યાન થનાર ૧૭ પ્રતિક્રમણનો પ્રસારણ નો લાભ મેળવતા અમને ગર્વ ની અનુભૂતિ થાય છે.

લિ.
શાહ અશોકકુમાર દામોદરદાસ રોકડીયા

મિહિર અશોકકુમાર શાહ

હિરલ મિહિર શાહ

ઋત્વી અને જૈવલ

પ્રજેશ અશોકકુમાર શાહ

ચાંદની પ્રજેશ શાહ

શૌર્ય અને શનાયા

Day 1 - 24th August 2022 (Wednesday)

દિવસ ૧ - બુધવાર, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨

Paryushan Mahaparv - Day - 1 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 00 minutes)

Paryushan Mahaparv - Day - 1 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman ( 1 hour 16 minutes) Stavan- પર્યુષણ પર્વ નું સ્તવન

Day 2 - 25th August 2022 (Thursday)

દિવસ ૨ - ગુરુવાર, ૨૫ ઓગસ્ટ ૨૦૨૨

Paryushan Mahaparv - Day - 2 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 00 minutes)

Paryushan Mahaparv - Day - 2 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman ( 58 minutes) (માંગલિક)

Day 3 - 26th August 2022 (Friday)

દિવસ ૩ - શુક્રવાર, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨

Paryushan Mahaparv - Day - 3 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 00 minutes)

Paryushan Mahaparv - Day - 3 સાંજનું (પકખી) પ્રતિક્રમણ: Evening Pakkhi Pratikraman ( 1 hour 52 minutes)

Day 4 - 27th August 2022 (Saturday)

દિવસ ૪ - શનિવાર, ૨૭ ઓગસ્ટ ૨૦૨૨

Paryushan Mahaparv - Day - 4 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 00 minutes)

Paryushan Mahaparv - Day - 4 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman ( 1 hour 11 minutes) Stavan- 27 ભવ નું સ્તવન

Day 5 - 28th August 2022 (Sunday)

દિવસ ૫ - રવિવાર, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨

Paryushan Mahaparv - Day - 5 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 00 minutes)

Paryushan Mahaparv - Day - 5 Devsi સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman ( 1 hour 6 minutes) Stavan- હાલરડુ (Halardu)

Day 6 - 29th August 2022 (Monday)

દિવસ ૬ - સોમવાર, ૨૯ ઓગસ્ટ ૨૦૨૨

Paryushan Mahaparv - Day - 6 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 01 minutes)

Paryushan Mahaparv - Day - 6 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: Evening Pratikraman ( 1 hour 19 minutes) Stavan- પંચ કલ્યાણકનું સ્તવન

Day 7 - 30th August 2022 (Tuesday)

દિવસ ૭ - મંગળવાર, ૩૦ ઓગસ્ટ ૨૦૨૨

Paryushan Mahaparv - Day - 7 સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 00 minutes)

Paryushan Mahaparv - Day - 7 સાંજનું (દેવસી) પ્રતિક્રમણ: (માંગલિક) Evening Pratikraman ( 56 minutes )

Samvatsari Mahaparva

સંવત્સરી મહાપર્વ દિવસ

સવારનું (રાઈય) પ્રતિક્રમણ: (Morning) Pratikraman (1 hour 03 minutes)

સસાંજનું (સંવત્સરી) પ્રતિક્રમણ: Evening Samvatsari Pratikraman (2 hour 12 minutes)